ગુજરાતી – Gujarati
તમારી ભાષામાં અમારી કેન્સર સપોર્ટ સેવાઓ શોધો અને મફત માહિતી મેળવો.
ન્સરના ચિહ્નો અને લક્ષણો શું છે?
આ એનિમેશન કેન્સરના સંકેતો અને લક્ષણો વિશે અને જો તમને એવા કોઈ લક્ષણો હોય જેના વિશે તમે ચિંતિત છો તો શું કરવું જોઈએ તેના વિશે છે.
તમે મુલાકાત લઈને આ એનિમેશનની ટ્રાન્સક્રિપ્ટ પણ વાંચી શકો છો:
What are the signs and symptoms of cancer? [Video transcript, PDF] - ન્સરના ચિહ્નો અને લક્ષણો શું છે?
તમારી ભાષામાં માહિતી મેળવો
તમારી ભાષામાં તમે જે શોધી રહ્યા છો એ માહિતી જો તમને મળી શકતી નથી, તો તમે 200 ભાષાઓમાંની કોઈ એકમાં કેટલીક માહિતી વિના મૂલ્યે અનુવાદિત કરવા વિનંતી કરી શકો છો. informationproductionteam@macmillan.org.uk પર અમને ઇમેઇલ કરો અને અમને જણાવો કે તમને કઈ માહિતીની જરૂર છે.
Cancer and coronavirus - કૅન્સર અને કોરોનાવાયરસ
- Cancer and coronavirus [PDF] - કૅન્સર અને કોરોનાવાયરસ
Signs and symptoms of cancer - સંકેતો અને કેન્સરનાં ચિન્હો
- Symptom awareness [PDF] - કેન્સરનાં ચિન્હો
If you are diagnosed with cancer - જો તમને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યુ હોય
- If you are diagnosed with cancer - a quick guide [PDF] - જો તમને કેન્સર હોવાનું નિદાન કરવામાં આવ્યુ હોય – એક ઝડપી માર્ગદર્શિકા
- Cancer care in the UK [PDF] - UKમાં કૅન્સરની સંભાળ
- Healthcare for refugees and people seeking asylum [PDF] - શરણાર્થીઓ અને આશ્રય મેળવવા માંગતા લોકો માટે આરોગ્ય સંભાળ
Types of cancer - કેન્સરના પ્રકારો
- Breast cancer [PDF] - સ્તન કેન્સર
- Bowel cancer [PDF] - મોટા આંતરડાનું કેન્સર
- Cervical cancer [PDF] - સર્વાઇકલ કેન્સર
- Lung cancer [PDF] - ફેફસાંનું કેન્સર
- Prostate cancer [PDF] - પ્રોસ્ટેટ કેન્સર
Treatment for cancer - કેન્સર માટે સારવાર
- Chemotherapy [PDF] - કિમોથેરેપી
- Radiotherapy [PDF] - રેડિયોથેરેપી
- Side effects of cancer treatment [PDF] - કેન્સર સારવારના આડઅસરો
- Surgery [PDF] - સર્જરી
- Sepsis and cancer [PDF] - સેપ્સસસ અનેકૅન્સર
Living with cancer - કેન્સર સાથે જીવવું
- Claiming benefits when you have cancer [PDF] - તમનેક�ન્સર હોય ત્યાર�લાભોનો દાવો કરવો
- Help with costs when you have cancer [PDF] - તમનેકેન્સર હોય ત્યાર ેખચા�ઓમાંમદદ
- Eating problems and cancer [PDF] - ખાવાની સમસ્યા અને કેન્સર
- Tiredness (fatigue) and cancer [PDF] - થાક લાગવો (થકાવટ) અને કેન્સર
- Healthy eating [PDF] - સ્વાસ્થ્યપ્રદ આહાર લેવો
- LGBTQ+ and cancer [PDF] - LGBTQ+ લોકો અને કેન્સર
End of life - જીવનનો અંત
- End of life [PDF] - જીવનનો અંત
કૅન્સર શું છે?
આ વીડિયો તમને સમજવામાં મદદ કરે છે:
- કૅન્સર શું છે
- કૅન્સરની શરૂઆત કેવી રીતે થાય છે
- લસિકા તંત્ર કેવી રીતે કાર્ય કરે છે.
તમે મુલાકાત લઈને આ એનિમેશનની ટ્રાન્સક્રિપ્ટ પણ વાંચી શકો છો:
What is cancer? [Video transcript, PDF] - કૅન્સર શું છે?Macmillan Support Line (મેકમિલન સપોર્ટ લાઇન)નો તમારી ભાષામાં ઉપયોગ કરવો
તમે Macmillan Support Line (મેકમિલન સપોર્ટ લાઇન) ટીમ સાથે તમારી ભાષામાં વાત કરી શકો છો. 0808 808 00 00 પર કૉલ કરો અને તમને કઈ ભાષાની જરૂર છે તે અમને અંગ્રેજીમાં કહો. અમને તમારી સંપર્ક વિગતો પૂછવાની જરૂર પડી શકે છે જેથી કોઈ દુભાષિયા તમને વળતો કૉલ કરી શકે. આ માહિતી આપવામાં તમારી મદદ માટે તમે કોઈ મિત્ર અથવા કુટુંબના સભ્યને કહી શકો છો.
અમારા અનુવાદો સુધારવામાં અમારી મદદ કરો
અમારા અનુવાદોને અમે કેવી રીતે સુધારી શકીએ તે વિશે તમને જો કોઈ ટિપ્પણી અથવા સૂચનો હોય તો ઇમેઇલ દ્વારા સંપર્ક કરો. તમારો પ્રતિસાદ અમારા માટે મહત્વપૂર્ણ છે: informationproductionteam@macmillan.org.uk